#vadodara

માતાની મમતા ખરી, પણ જોખમી બની શકે વડોદરા રેલવે સ્ટેશનનું આ દ્દશ્ય છે. વૃદ્વ માતાને લઇ દીકરો જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો છે. ત્યારે મમતા પણ જોખમી બની શકે છે.રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે રોજ 50થી 60 લોકો આ રીતે ટ્રેક ઓળંગીને જાય છે. અલબત્ત સમયાંતરે ચેકિંગ કરી દંડ વસુલવામાં આવે છે. Follow : @vadodara.ka.adda #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #son #mother


0💬Normal

નવું ભણતર : MSUમાં હવે RTI,બોન્સાઇ મેકિંગ,ઓમકાર સાધના અને યોગા સહિતના 36 જેટલા અભ્યાસ ક્રમો 10 દિવસના સર્ટિફિકેટ કોર્સથી લઇને 1 વર્ષ સુધીના અભ્યાસક્રમ ચલાવાય છે જુલાઇ મહિનામાં અભ્યાસક્રમની શરૂઆત વડોદરાઃ શું તમે કશું અલગ પ્રકારનું શીખવા ઇચ્છો છો અને તમારા કોઇ શોખને પ્રોફેશનલ લેવલ પર લઇ જવા માંગતા હોવ તો એમ.એસ.યુનિવર્સિટીના સેન્ટર ફોર લાઇફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સટેન્શનમાં ચલાવવામાં આવતા શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. આરટીઆઇ,બોન્સાઇ મેકિંગ,ઓમકાર સાધના,એન્કર,યોગા ટીચર સહિતના 36 જેટલા અભ્યાસક્રમ ચાલે છે. 10 દિવસના સર્ટિફિકેટ કોર્સથી લઇને 1 વર્ષ સુધીના અભ્યાસક્રમ લાવવામાં આવે છે. યુનિવર્સિટીમાં એડલ્ટ એજ્યુકેશનમાં શોર્ટ ટર્મ કોર્સ ચલાવવામાં આવે છે. 36 જેટલા અભ્યાસક્રમ જે લોકોને ઘણા ઉપયોગી સાબિત થાય તેમ છે. ઓપન ફોર ઓલ,એસએસસી પાસ થયેલા લોકો તથા ગ્રેજ્યુએટ સુધીના ક્રાઇટેરિયા સાથે ચલાવાય છે. ચાલુ વર્ષે 24મી જૂન સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની છે. જુલાઇ મહિનામાં અભ્યાસક્રમની શરૂઆત થશે. રાઇટ ટુ એજ્યુકેશન એકટમાં અરજી કેવી રીતે કરવી અને તેના નિયમોની જાણકારી માટે પણ 15 દિવસનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે. લેટરલ થિંકિંગનો 15 દિવસનો કોર્સ ચલાવવામાં આવે છે. Follow : @vadodariyu #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #certificatecourse #msuniversity


0💬Normal

ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાઇ, બે અઠવાડિયા સુધી નિજ મંદિર બંધ રહેશે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિરના ખાતે અષાઢી બીજ પર્વે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે આજે ભગવાનની સ્નાન યાત્રા યોજાઇ હતી. સ્નાન યાત્રા દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીની કાષ્ઠની પ્રતિમાને અભિષેક સ્નાન કરાવવામાં આવ્યુ હતું. સ્નાન યાત્રાને કારણે ભગવાન બીમાર પડતાં ઇસ્કોન મંદિર સ્થિત ભગવાન જગન્નાથજીનું નિજ મંદિર બે અઠવાડિયા સુધી બંધ રહ્યા બાદ અષાઢી બીજ પર્વે ખુલશે. રથયાત્રાના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ વડોદરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યક્રમોની તૈયારીઓ જેઠ સુદ પૂર્ણિમાથી શરૂ કરી દેવામાં આવે છે. જે અંતર્ગત આજે જેઠ સુદ પૂર્ણિમા પ્રસંગે મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીની ષોડષોપચાર પૂજા વિધિ અને અભિષેક સ્નાન વિધિ યોજાઇ હતી. આ પ્રસંગે વડોદરા શહેરના મેયર ડો. જિગિષાબેન શેઠ, વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, સ્થાયી સમિતિના ચેરમેન સહિત, ધારાસભ્યો હાજર રહ્યા હતા. અને તેઓએ પણ ભગવાનને સ્નાન કરાવ્યું હતુ. Follow : @vadodariyu #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #god #jagannath


0💬Normal

To prevent cyber security, all types of industries are taking the required steps to improve their internet/cybersecurity and compliance. . . . . #infosec #IoT #security #AI #BigData #Salesforcedeveloper #cloudcomputing #GETI #technology #career #vadodara #vadodaradiaries #risk #GDPR #governance #cloud


0💬Normal

MPથી કેન્સરની સારવાર માટે આવેલો દર્દી 3 દિવસ સયાજી હોસ્પિટલમાં રઝળ્યો, સમયસર સારવાર ન મળી પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલા હુમલાના વિરોધમાં આજે દેશભરના ડોક્ટર્સ આજે એક સાથે હડતાળ પર ઉતર્યા છે. વડોદરા શહેરના તમામ ડોક્ટર્સ પણ હડતાળને ટેકો આપ્યો છે. અને આજે પોતાની કામગીરીથી અળગા રહ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના તમામ ડોક્ટર્સ પણ આજે પોતાની કામગીરીથી દૂર રહેતા ઓપીડી સહિતના વિભાગોમાં આવતા દર્દીઓ અટવાઇ ગયા હતા. ખાસ કરીને મધ્યપ્રદેશથી કેન્સર અને લિવરની સારવાર માટે વડોદરા આવેલા દર્દીઓ બે દર્દીઓ ખુબ જ હેરાન થયા હતા. કેન્સરના દર્દી લેખારામ 3 દિવસથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રઝળે છેઃ મધ્યપ્રદેશના હારદા જિલ્લાના નગાવા ગામના લેખારામ માનગીલાલ માણેક(60) છેલ્લા બે વર્ષથી મોઢાના કેન્સરથી પીડાય છે. તેઓએ શરૂઆતમાં ભોપાલ અને ઇન્દોરમાં કેન્સરની સારવાર કરાવી હતી. પરંતુ ત્યાં સંતોષકારક પરિણામ ન મળતા તેઓ બુધવારે વડોદરાની વડોદરા નીકળ્યા હતા. અને તેઓ ગુરૂવારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને ગુરૂવારે ડોક્ટર્સે દવા આપી હતી. અને શનિવારે રેડિયોથેરાપી વિભાગમાં શેક આપવામાં હતો. જોકે શનિવારે રાત્રે તેમની તબિયત અચાનક જ બગડી ગઇ હતી અને તેમનું મોઢું સુજી ગયું હતું. તેમ છતાં ડોક્ટર્સે તેમને રાત્રે હોસ્પિટલમાં દાખલ કર્યાં નહોતા. છેલ્લા 3 દિવસથી તેઓ સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરે છે. રવિવારે પણ ઓપીડી સહિતના તમામ વિભાગો બંધ હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા નહોતા. આજે જ્યારે તેઓ હોસ્પિટલ ગયા ત્યારે તેઓને ખબર પડી હતી કે, આજે હડતાળ છે, જેથી તેઓ અટવાઇ ગયા હતા. અને કલાકો સુધી બેસી રહ્યા હતા પરંતુ તેમને સારવાર મળી નહોતી. જોકે તેમની હાલત અને મીડિયાની દરમિયાનગીરીને કારણે ડોક્ટરે તેમની સારવાર શરૂ કરી હતી. Follow : @vadodariyu #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #doctorsonstrike #cancer


0💬Normal

જો તમને પોસ્ટ ગમે તો લાઈક👍, કમેન્ટ💬, સેવ📩 અને શેર⤴️ કરવાનું ના ભૂલતા ..!😊😉 . @ટેગ કરો એમને જેમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય ..!😋 . Follow for more : @gujju__vaydo__ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #gujju #gujarati #ahmedabad #gandhinagar #gujarat #surat #rajkot #vadodara #pubg #surendranagar #mahesana #gujjulove #gujaraticlub #gujjuthing #gujjuchu #trending #VAYDO #like4like #liking #likes4likes #instagood #likeforlike #instamood #ilikeback #Diku #janu #baby #sona #bakudi


37💬Normal

Like 👍 || comments 💬 || follow 👣 || Share 😊 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔷 Follow please 🔶 @ajani.vaato Follow please 🔶 @ajani.vaato Follow please 🔶 @ajani.vaato Follow please 🔶 @ajani.vaato Follow please 🔶 @ajani.vaato 🔷 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Turn on post notification 🔔 . Follow please 🙋 . Daily post ☝ . #ahmedabad #ahmedabad #gujju #gujjuchu #amreli #vadodara #surat #rajkot #gujju #gujjuboy #gujjuchu #gujjus #gujjuswag #gujjurocks #gujarat #gujarat #gujjumemes #love #gujjustyle #gujjuquote #gujjupost #surat #ahmedabad #rajkot #gujjulove #gujjugirl #gujjusunburn #gujjuland #gurati #gujjuquotes #gujjugram


0💬Normal

▫️▫️▫️▫️▫️▫️ Like..Share.. Comment ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Follow Fast : @ll_anubhav_no_daabo_khicho_ll Follow Fast : @ll_anubhav_no_daabo_khicho_ll Follow Fast : @ll_anubhav_no_daabo_khicho_ll ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #gujjugram #bestofthedays #gujju_amdavadi #gujjumemes #gujjustyle #gujjupost #gujjuquotes #gujjuenglish #gujjugram #gujjulovers #gujarat #tuanetarivaato #ek_taro_sath #ek_tarfapyaar #feelings #gujjuland #gujjuquote #gujjuchu #gujjulife #lovequotes #gujjuland #gujjupost #junagadh #jamnagar #baroda #vadodara #gujjusunburn ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


17💬Normal

આજે જ @vidhyapithclasses માં #Admission લઇ સારુ પરિણામ મેળવો. Admission માટે અમને ફોન કરો +91 98255 68923. સરનામું: એસબી -5 મનુભાઈ ટાવર, ઑપ. એમએસયુ મુખ્ય મકાન, સયાજીગંજ, વડોદરા. #admissions #academy #classes #vidhyapithclasses #coaching #fybcom #sybcom #tybcom #commerce #bcom #vadodara #msu #admissionopen #vidhyapithacademy


0💬Normal

Mention your Special 💏 ............................................................👇 Keep supporting 😇 .  Keep following 😊 . ↪️ғᴏʟʟᴏᴡ 🎭 @gujju_shayri_08 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ..................................... ..................................... ..................................... ..................................... LIKE ❤️ SHARE 💌 COMENT 💬 FOLLOW 💫 COMENT BACK 100% 💬 Follow⤵️⤵️⤵️⤵️⤵️® ..................................... 【 @gujju_shayri_08 】 👈 ..................................... ..................................... ..................................... #ahmedabad #ahmedabad_instagram #amreli #vadodara #vadodara_baroda #ahmedabad_diaries #ahmedabaddiaries #surat #rajkot #bhuro #gujjuboy #gujjuchu #gujju #gujarat #gujjulove #gujjug #gujjuswag #gujjurocks #gujrat #gujjumemes #surendranagar #gujjulove #gujjuboy #gujjusunburn #india #mahesana #gujju_shayri_08 @gujju_shayri_08 ❤


0💬Normal

➖➖➖➖➖➖➖➖➖ Follow for more :- @diku_no_premi @diku_no_premi @diku_no_premi ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #gujjurocks #gujarati #gujju #gujjugram #gujju_no_love #prem #premi #rajkot #surat #ahemdabad#morbi #gandhinagar #himmatnagar #baroda #junagadh #jamnagar #halol #baroda #vadodara #happyrakshabandhan #RHB #surendranagar #gujjuboy #gujjus #gujjulove #kathiyawadi #pakkogujarati #gujjuquote #mahesana #gujjar #gujratiwedding ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


7💬Normal

એકદમ ચકાચક પેજ છે તમે ખાલી આટો મારતા આવો આપણા ભાઈ નું પેજ છે તો જાવ જલદી 👉👉 @rj_antraa @rj_antraa @rj_antraa @rj_antraa @rj_antraa @rj_antraaa 👉👉👉👉😘follows fast😘 @rj_antraa @rj_antraa @rj_antraa . . . #vadodara #surat #jamnagar #junagadh #amdavad #gujjugram #gujjumemes #amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #pakkogujarati #gujjuchu # #mahesana #rangilurajkot #anand #rajkot #gujjuquote #pappu_hasyo #gujjuprem #gujju_amdavadi #gujjustyle #gujjus #palanpur #patan #kutch #jamnagar #navsari #jalso #


0💬Normal

શુ કેહવુ મિત્રો તમારૂ 🙏pyar ek doka hai 😂@4g_baba_ @4g_baba_ #gujjugram #gujju_quotes #ek_taro_sath #gujjurocks #garvigujarat #gujjuchu #thegujjugyan #pakkogujarati #likepage #gujarat #prem_ni_kalam #quotestagram #gujju_amdavadi #igquotes #instawriters #kathiyawadi #gujaratishayari #instadaily #instagram #surat #love #vadodara #gujjusunburn @4g_baba_ #4g_baba_ @4g_baba_ #4g_baba_


3💬Normal

The newly opened Moti Mahal Restaurant in #vadodara , #gujarat - Part 1 Experience fine dine in an awe inspiring space, with a mix of modern and indian styles. The #green and #blue combination of furniture and ceiling accentuates the clean colour palette providing the required kick for the area! .......................................... #interior #inteiordecor #interiorarchitecture #architecture #modernstyleinterior #indianstyleinterior #finedineing #motimahal #archs #moderninteriordesigns #metallicgold #restaurantdesing #design #designlifestyle #idesign #travelwork #build #mydesigns #instagram


0💬Normal

Amdavadies always amazes me specially when it comes to food as it has been my fascination because I love d creativity and the blend of flavours in it.. And here wrap up wd Ahmedabad audition for the Great Gujarat Cooking Competition, congratulations to the winner and welcome aboard and wish you all the best further ✌🏻. #MrD #rajkot #ahmedabad #surat #vadodara #mumbai #dubai #host #dost #love #friends #director #poet #india. Video: @rajtrivedi0596


4💬Normal

👉@gujju_heart_shayar 👉@gujju_heart_shayar 👉@gujju_heart_shayar 👉@gujju_heart_shayar 👉@gujju_heart_shayar . . . #gujju_heart__ #gujju_heart__ #gujju_heart_shayar #junagadh #botad #porbundar #patan #bhavnagar #like #kindcomments #mumbai #ahemdabad #vadodara #surat #kesod #junaghd_no_savaj #gujjugram #gujarati #gujarat #ahmedabad #barod #rajkot #jamnagar #surendrnagar #nadiad


1💬Normal

. 💝💞💟💞💝💞💟💞💝💞💟💞💝 .✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈✈ 〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽〽 💒💒💌💒💒💌💒💒💌💒💒💌💒💒 💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑 👫👫👫👫👫👫👫👫👫👫👫👫👫👫 #shayri #gujju #gujjuboy #gujjuchu #gujarati #gujjus #gujjugram #surat #gujarat #lollpoll_troll #gujjuswag #ahmedabad #gujjustyle #gujjumemes #gujjuland #gujjusunburn #gujjurocks #gujjupost #gujaratibablo #baroda #divyeshdudhatra #love #gujjuquote #gujrati #gujjugirl #instagood #vadodara #gujrat #shayri #gujrati


0💬Normal

અયા કોય સામુંય નથી જોતું 🙄🙄 લાગે છે બીજા ચશ્માં 👓 ચડાવા પડશે 😂😂😝😝 Follow ⏩ @natkhat__radha @natkhat__radha @natkhat__radha @natkhat__radha @natkhat__radha . #botad #Vadodara #surat #jamnagar #junagadh #amdavad #gujjugram #gujjumemes #amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #pakkogujarati #gujjuchu #gujjuswag #mahesana #rangilurajkot #anand #rajkot #gujjuquote #gujju_nu_mood #gujju_no_love #gujjuprem #gujjustyle #gujjus #palanpur #patan ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે... અમારો ઉદેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે... તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી. ( ધન્યવાદ અમને સહકાર આપવા માટે...)


12💬Normal

Those who know me, know that along with my entrepreneurial venture, I am a #Dubbing & #VoiceoverArtist too! It was an honour to be invited by Kalakari Adda & #70mmconcepts as a #Faculty in one of its kind - a one day 'Lets face the camera & Acting workshop' It was so very well organised . Kudos to the team Manas Sharma for pulling of the event with so much positivity & determination Keep doing the good work guys &All the very best! A glimpse of the workshop was covered by VNM news channel.. do check out the link https://www.facebook.com/207125856006664/posts/2609106789141880/?sfnsn=xmmo #voiceoverartist #dubbingartist #voiceacting #lights #camera #action #actingworkshop #voice #artist #creativesoul #khushalimehta #vadodara #baroda #kalanagri


0💬Normal

પોસ્ટ ગમે તો લાઈક , કમેન્ટ કરજો .🤗➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ જો તમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય 🙏ફોલ્લો 🙏, સેવ અને શેર કરવાનું ના ભૂલતા .!😊 . . . . ટેગ કરો એમને જેમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય .!🙏 . Follow me :- @Desi_Ni_Kalam Follow me :- @Desi_Ni_Kalam Follow me :- @Desi_Ni_Kalam Follow me :- @Desi_Ni_Kalam Follow me :- @Desi_Ni_Kalam _________________________________________ .. ... .... ..... ..... . . #Vadodara #surat #jamnagar #junagadh #amdavad #gujjugram #gujjumemes#amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #pakkogujarati #gujjuchu #gujjuswag#mahesana #rangilurajkot #anand


0💬Normal

શહેરના વિદ્યાર્થીને ભારતીય આર્મિમાં સીધી લેફ્ટનન્ટની જોબ પ્રાપ્ત થઇ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી રોહિત કુમારકરને તાજેતરમાં જ ભારતીય આર્મિમાં પ્લેસમેન્ટ મળ્યું છે. આર્મિમાં પ્લેસમેન્ટનો આ બીજો કિસ્સો યુનિ.માં બન્યો છે. યુનિ. દ્વારા દેશની ડિફેન્સ સર્વિસીસમાં ભરતી માટે ખાસ સેલની શરૂઆત કરવામાં આવી છે. આર્મ ફોર્સિસ વિંગનાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પારુલ યુનિ. દ્વારા આયોજિત પ્લેસમેન્ટ ડ્રાઇવમાં પણ દેશની આર્મ ફોર્સિસને આમંત્રિત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને નોકરી મળવાની સાથે દેશની સેવા કરવાની પણ તક મળે છે. નોંધનિય છે કે, એમબીએની વિદ્યાર્થીની હાલ ભારતીય હવાઇ સેનામાં ઓફિસર ગ્રેડ પર ફરજ બજાવે છે. Follow : @vadodara.ka.adda #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #army #paruluniversity


0💬Normal

ઈજ્જત દેના બડી ચીઝ હે 😌 . પોસ્ટ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતાં નાં ભુલતાં 😍 follow - @gujju_rajkotian__ @gujju_rajkotian__ @gujju_rajkotian__ . #gujarati #gujju #gujarat #rajkot #ahmedabad #surat #love #like #india #instagram #gujjurocks #vadodara #baroda #follow #mumbai #gujjugram #bhavnagar #jamnagar #junagadh #gandhinagar #gujjulove #gujjuquote #lovequotes #gujrat #share #rajkotian #sad #ahemdabad #gujrati #bhfyp


36💬Normal

आज हमारे वडोदरा के लोकप्रिय सांसद श्रीमती रंजन बहन भट्ट ने लोकसभा के सदस्य की दुसरी बार शपथ ली भारत में महिला सांसदो में सबसे ज्यादा मतों से भव्य विजय हुई आज हमें वडोदरा वासीयों को गर्व है की दुसरी बार बतोर सांसद शपथ ग्रहण की. #ranjanbenbhatt #bjp #vadodara #mp #oathceremony #unityofvadodara


0💬Normal

ફાસ્ટ સોફ્ટવેરથી ઇ-ટિકિટ બુકિંગનું કૌભાંડ, વડોદરાના 3 એજન્ટોની ધરપકડ રેલવેના નીતિ નિયમોને નેવે મૂકી ગેરકાયદે રીતે હાઈસ્પીડ ઇન્ટરનેટ દ્વારા રેલવેની ઈ-ટિકિટ બુક કરાવતા રેલવેના વિવિધ દલાલો સામે રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) દ્વારા ઓપરેશન થંડર અંતર્ગત દેશભરમાં 205 શહેરમાં કાર્યવાહી કરવામાં આવતાં વડોદરા સહિત દેશમાંથી 400 કરતાં વધુ દલાલો રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેના પગલે રેલવે ટિકિટના ગેરકાયદે વેપલામાં સંડોવાયેલ તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. સવારે 10થી 12માં એજન્ટો પર પ્રતિબંધ છતાં ઇ-ટિકિટો બુક કરાવે છે સામાન્ય રેલ યાત્રીઓને સરળતાથી ટિકિટો મળી રહે તે માટે આઇઆરસીટીસીની વેબસાઇટ પર સવારે 10થી 12 દરમિયાન થતા તત્કાળ બુકિંગ માટે એજન્ટો પર પ્રતિબંધ મૂકેલો છે, છતાં એજન્ટો સવારે 10થી 10:15 વાગ્યા દરમિયાન પર્સનલ આઇડી દ્વારા ઈ-ટિકિટો બુક કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરપીએફના આ રાષ્ટ્રીય ઓપરેશન અંતર્ગત વડોદરા ડિવિઝન આરપીએફ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર અને સ્ટાફે વડોદરા શહેરમાંથી નિરવ કાંતિલાલ દેઢિયા (રહે. હીરા પન્ના કોમ્પ્લેક્ષ, ઓફિસ અલકાપુરી આર્કેડ, તીર્થી ટ્રાવેલ્સ) દિપક ભુપતભાઈ અનામી (રહે.જલારામ એપાર્ટમેન્ટ,હરણી રોડ, રાજ ઇન્ટરનેશનલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ) અને મોહંમદ જૂનેદ અબ્દુલ રજાક મેમણ ( રહે,બહાર કોલોની, આજવા રોડ, ઓફિસ,ન્યૂ હેવન કોમ્પ્લેક્ષ પાણીગેટ)ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. ત્રણે એજન્ટો પાસેથી 50 હજાર રૂપિયાની મુસાફરી થઇ ગયેલી અને રૂ.76000ની બાકી મુસાફરીવાળી ટિકિટો કબજે કરાઈ હતી.દરમિયાન 3 લેપટોપ પણ કબજે કરવામાં આવ્યાં હતાં. Follow : @vadodara.ka.adda #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #railwayticket #fraud


0💬Normal

અમારી પોસ્ટ તમને સમજાય તો વંદન નો સમજાય તો અભિનંદન 😊😆🙏 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 @gujju__mafia ._ tag for now. #gujju_mafia જો પોસ્ટ ગમે તો જરૂર #sher કરજો..🤗 • ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ જો તમને અમારી આ પોસ્ટ ગમતી હોય તો લાઈક,કોમેન્ટ,શેર,અને સેવ કરવાનું ના ભૂલતા..😊 • ટેગ કરો જેને આ પોસ્ટ ગમતી હોય..☺ • Follow for more @my__talk__ @gujju_mafai #gujju_mafai #gujju_mafia ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ • #premnivat #premleela💓 #gujjulovers👉 #gujjushayri#gujjujokes #gujjulove #anokhogujju #anokhivato #gujjurocks #gujjugram #gujjubhai #instagram #lovequotes #gujjuboy #gujju_comedy #johannesburg #rajkot #ahemadabad #suratthani #surat #mahesa #botad #vadodara #bhuj #lovenothotties #moraribapu #jigneshdada • ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ • @gujratidayro @gujju.dayro @thegujjurocks @gujju_jamkudi @gujju_quotes @gujju_rajkotian_ @gujju_bhamralo @gujju_ni_aashiqui @gujju_bhamralo @gujju_vaydino @gujju.coloriya @ek_premkatha11 @ek_premkatha @prem_ni_bhavai @gujju_vato @gujju_storm @gujarati_quote_ @love___lines_ @prem_love_mohbbat @prem_che_to_che @prem_to_prem_6e @love___lines_ @gujju_masala @sacho_palanpuri @gujju_palanpuri @gujju_love_ @dil_thi_kahu_chu @diku_no_deewano_ @diku_no_pagal @love_birds_143_ @antic_amdavadi @gujju_amdavadi @gujju_love_hard @gujju.crush @mr_bambhaniya__official__ @gujjulove@gujratidayro @gujju_no_love @gujju_jalwa@mr_bambhaniya__official__ @mr_bambhaniya__official__ @shaktirajsinh_zala_kothariya ➖➖➖➖➖➖ જેમ બને આ પોસ્ટ ને વધુને વધુ શેર કરજો.


0💬Normal

મહાદેવ મહાદેવ @rajbha_gadhvigir_dayro @kirtidangadhviofficial @bhajankingkirtidan @mayabhaiahirofficial @devavatbhaikhavad_official @rajbhagadhvigirofficial @geetabenrabariofficial @thekinjaldave @rajbhagadhvigirofficial @rajbhagadhavidayro @rajbha_gadhvigir_fan_club_@rajbhagadhavidayro @devayatbhaikhavad_official @devayatbhai_khavad_fans @devayat_khavad_official @devayat_khavad_official @rajbha_gadhvigir_dayro Follow us @rajbha_gadhvigir_dayro for more! Use hashtag @rajbha_gadhvigir_dayro and tag post. Keep supporting @rajbha_gadhvigir_dayro_ ..And Dm traditional video and pics.. @rajbha_gadhvigir_dayro @insta_ahir_ahirani@rajbh @rajbhagadhvigirofficial @mr_ahirlogo @geetabenrabariofficial @mr.murlivala_ @kirtidangadhviofficial @kathiyawad_dwarka @mayabhaiahirofficial @kathiyawadi_dayro @kathiyawadi_dayro #moraribapu,#kathiyawadi_dayro ,#kathi,#rajbhagadhavi,#birjubarot #dayro,#santvani, #bhajan, #moi #hamojha,#aapa,#aapadevayat#bhaguda,#tgujarati, #kathiyawadi_khamir_, #vadodara,#ahmedabad #surat #bhavnagar #Jamnagar iraikot #amreli junagadh #somnath #devayatkhavad #dayro


0💬Normal

@gujrati._.sayar જો તમને પોસ્ટ ગમે તો લાઈક 👍, કમેન્ટ 💬, સેવ 💾 અને શેર 👥 કરવાનું ના ભૂલતા !!! . ટેગ 📌 કરો એમને જેમને આવી પોસ્ટ 📝 વાંચવી ગમતી હોય !!! ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Follow for more :- @gujrati._.sayar Follow for more :- @gujrati._.sayar Follow for more :- @gujrati._.sayar ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #gujjugram #quotestagram #ahemdabad #navsari #junagadh #gondal #bhavnagar #gandhinagar #mahesana #palanpur #bhuj #rajkot #bharuch #surat #morbi #halvad #surendranagar #amreli #jamnagar #gujju_amdavadi #igquotes #instawriters #kathiyawadi #gujaratishayari #instadaily #instagram #surat #love #vadodara


3💬Normal

😅🤣🤣😂😂😂😉 .આવી પોસ્ટ જોવા માંગો છો તો ફોલ્લૉ fast... ⏪️⏪️⏪️ Follow ⏩@_s_a_t_i_s_h_143_ Follow ⏩@_s_a_t_i_s_h_143_ Follow ⏩@_s_a_t_i_s_h_143_ Follow ⏩@_s_a_t_i_s_h_143_ Follow ⏩@_s_a_t_i_s_h_143_ . #_s_a_t_i_s_h_143_ #gujju_nu_mood #botad #Vadodara #surat #jamnagar #junagadh #amdavad #gujjugram #gujjumemes #amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #pakkogujarati #gujjuchu #gujjuswag #mahesana #rangilurajkot #anand #rajkot #gujjuquote #gujju_no_love #gujjuprem #gujjustyle #gujjus #palanpur #patan ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે... અમારો ઉદેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે... તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી.


0💬Normal

Follow ⏩ @mari_manjil_ Follow ⏩ @mari_manjil_ Follow ⏩ @mari_manjil_ Follow ⏩ @mari_manjil_ #botad #Vadodara #surat #jamnagar #junagadh #amdavad #gujjugram #gujjumemes #amdavadi #amreli #nadiad #baroda #ahmedabadi #pakkogujarati #gujjuchu #gujjuswag #mahesana #rangilurajkot #anand #rajkot #gujjuquote #gujju_no_love #gujjuprem #gujjustyle #gujjus #palanpur #patan ખાસ નોંધ :- અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે... અમારો ઉદેશ્ય માત્ર લોકો ને એન્ટરટેઈન કરાવવા નો છે... તો અમારી કોઈ પણ પોસ્ટ કોઈ ના વિરુધ્ધ ના સમજવી.


28💬Normal

સિટીના કરાટે ચેમ્પિયનને ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી એનાયત થઇ કરાટેમાં માહેર શહેરનાં સિહાન વિજય સોલંકીને બેંગ્લોર ખાતે અેન.વી.યુ.પી દ્વારા ઓનરરી ડોક્ટરેટ ડિગ્રીના અેવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની સાથે દરેક સ્ટેટમાંથી વિવિધ રમતનાં કોચને આવા જ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સિહાન વિજય સોલંકીને ડો. એન પ્રભાકરનાં હસ્તે કરાટેમાં ઓનરરી ડોક્ટરેટની પદવી અેનાયત કરવામાં આવી હતી. સિહાન વિજય સોલંકી 7 ડિર્ગી બ્લેક બેલ્ટ કરાટે એસોસિશેન ઓફ ઇન્ડિયા, 7 ડિર્ગી બ્લેક બેલ્ટ વર્લ્ડ કરાટે ફેડરેશન, 1 ડિગ્રી ટેકવોન્ડો મટીરિયલ આર્ટ વર્લ્ડ ટેકવોન્ડો ફેડરેશન અને ટેકવોન્ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાની ડિગ્રી મેળવી છે. તેમજ હાલમાં તેઓને મલેશિયા કોટાકીનાં બાલુ ખાતે સર્ટીફાઇડ અેશિયન કરાટે કોચની પદવી અપાઇ છે. તેમણે માર્શલ આર્ટમાં મહિલાઓ અને બાળકોને ગામડાંઓમાં જઇને નિ:શુલ્ક ટ્રેનીંગ આપી છે. વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, 1980માં જીમ જોઇન્ટ કર્યું હતું અને એ સમયે બ્રુસલીનાં મુવી જોઇને કરાટેમાં શોખ જાગ્યો હતો. ત્યારે કરાટેનું એટલું માર્ગદર્શન કોઇને ન હતું. પરંતું ઇમરાન શેખ કોલેજનાં અભ્યાસ માટે MSUમાં આવ્યા હતા. તેઓ કરાટેનું સારું કોચીંગ કરાવતા. તેમની પાસે વિજય સોલંકીએ કમાટીબાગનાં મેદાનમાં કરાટેની કોચીંગ લીધી હતી. ત્યાથી કરાટેમાં ડેવલપમેન્ટ થયું અને વિદ્યાર્થીઓ કરાટે શીખવા આવવા લાગ્યા. Follow : @vadodara.ka.adda #vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #agra #vadokai #karate


0💬Normal

Jay hind🙏શુ કેહવુ મિત્રો તમારૂ 🙏pyar ek doka hai 😂@4g_baba_ @4g_baba_ #gujjugram #gujju_quotes #ek_taro_sath #gujjurocks #garvigujarat #gujjuchu #thegujjugyan #pakkogujarati #likepage #gujarat #prem_ni_kalam #quotestagram #gujju_amdavadi #igquotes #instawriters #kathiyawadi #gujaratishayari #instadaily #instagram #surat #love #vadodara #gujjusunburn @4g_baba_ #4g_baba_ @4g_baba_ #4g_baba_


13💬Normal

Next Page